બી.એ.સેમેસ્ટર-3-6 (NEP & NON-NEP / ATKT) વિદ્યાર્થીઓને જણાવવાનું કે યુનિ પરીક્ષા તા. ૦૨/૦૩/૨૦૨૬ ના રોજથી શરૂ થઈ રહી છે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ અને બેઠક વ્યવસાથા કોલેજ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી
UNI. EXAM START FOR B.A.SEM-III - VI (NEP & NON-NEP-ATKT) MARCH-2026