Navyug Arts College

NSS

News
 બી.એ. સેમ-૪ (NEP & NON-NEP-REGULAR-ATKT) ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા. ૧૬-૦૪-૨૦૨૬ ના રોજ થી યુનિ. પરીક્ષા શરૂ થનાર છે તો દરેક વિદ્યાર્થીઓએ પોતાનો આઈકાર્ડ રીન્યુ કરવી લેવો. અને આઈકાર્ડ વિના પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી. વિગવાર ટાઈમ ટેબલ અને બેઠક વ્યવસ્થા નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવેલ છે.: B.A.SEM-IV (NEP & એનઓએન-NEP-REGULAR-ATKT) UNI. EXAM START 16/04/2026            બી.એ.સેમેસ્ટર-3-6 (NEP & NON-NEP / ATKT) વિદ્યાર્થીઓને જણાવવાનું કે યુનિ પરીક્ષા તા. ૦૨/૦૩/૨૦૨૬ ના રોજથી શરૂ થઈ રહી છે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ અને બેઠક વ્યવસાથા કોલેજ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી: UNI. EXAM START FOR B.A.SEM-III - VI (NEP & NON-NEP-ATKT) MARCH-2026