આથી બી.એ.સેમ -૧ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીએ GCAS પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યું હોય તેવા વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરેલ આઈડી પાસવર્ડ દ્વારા એડમિશન ઓફર જોવા માટે પોતાના Dashboad મા ચેક કરવાનું રહેશે. આભાર..
Gcas Admission Start 01/06/2026